Wednesday, 1 April 2015

સચિન ટીમ ઇન્ડિયાના આગામી કોચ બને તેવી શક્યતા !

દુનિયાના મહાન ક્રિકેટર માસ્ટર-બ્લાસ્ટર સચિન તેંડુલકર ટીમ ઇન્ડિયાના નવા કોચ બની શકે છે. ભારતીય ક્રીકેટ ટીમના કોચ માટે ડંકન ફ્લેચરનું કાર્ય પૂરું થઇ શક્યું છેઅને તેની જગ્યાએ ટીમના કોચ કોને બનાવવામાં આવે તેના પર ઘણા સમયથી વિચાર કરવામાં આવી રહ્યો છે. હવે બીસીસીઆઈ તરફથી જાહેરાત કરવામાં આવી છે કે સચિનને ત્રણ વર્ષ માટે કોચના રૂપમાં કરાર કરવામાં આવશે. સચિનના નામને ઇન્ડિયા ટીમના કોચ માટે મંજુરી ... વધુ વાંચો

No comments:

Post a Comment