Wednesday, 1 April 2015

વિશ્વ ગુજરાત તરફથી મહાવીર જયંતિની શુભેચ્છા

વિશ્વ ગુજરાત પરિવાર તમામ વાચકોને મહાવીર જયંતિની શુભેચ્છા પાઠવે છે. ચૈત્ર સુદ તેરસને ભગવાન મહાવીરનો જન્મકલ્યાણક દિવસ પણ છે. ચોવીસમાં અને છેલ્લા જૈન તીર્થંકર વર્ધમાન મહાવીરનો જન્મ આજથી લગભગ ૨૫૪૦ વર્ષ પહેલાં ઈ.સ. પૂર્વે ૫૩૯માં તત્કાલીન વૈશાલી જનપદના કુંડપુર ગામમાં થયો હતો. એમનાં પિતા સિધ્ધાર્થ લિચ્છવી કુળના રાજા હતાં. એમનાં માતાનું નામ ત્રિશલા હતું. મહાવીરના જન્મ પહેલાં માતાએ અત્યંત શુભ ચૌદ સ્વપન જોયાં હતાં. બાળપણથી ... વધુ વાંચો

No comments:

Post a Comment