Wednesday, 1 April 2015

અમદાવાદમાં રીવરફ્રન્ટ ખાતે “એર-શો” ખુલ્લો મુકાયો

અમદાવાદના આંગણે આજથી ગુજરાત એરો કોન્ક્લેવ ૨૦૧૫ નો પ્રારંભ થયો હતો. કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી અશોક ગજપતિ રાજુએ આ કોન્ક્લેવનું ઉદઘાટન કર્યુ હતું. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેન પટેલ અને પ્રદેશના એવિએશન મંત્રી સૌરભ પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. એરો કોન્ક્લેવના પ્રથમ દિવસે બ્રિટનથી આવેલા પ્રોપેલર પ્લેન દ્વારા વિવિધ કરતબો બતાવી અમદાવાદીઓના દિલ જીતી લીધા હતા. આજથી ચાર એપ્રિલ દરમિયાન યોજાનારા આ કાર્યક્રમમાં ઉડ્ડયન ક્ષેત્રે ... વધુ વાંચો

No comments:

Post a Comment