Wednesday, 1 April 2015

શામળાજી પાસે ઝડપાયો એક કરોડનો દારૂ ઝડપાયો

અત્યાર સુધી તમે કોઈ મીનીસ્ટર કે વિઆઇપિઓ નું પાયલોટીંગ થતું જોયું હશેકે સાંભળેલું હશે પણ શું તમે દારૂ ની ખેપ મારતા ખેપિયા માટે પાયલોટીંગ થતું ક્યારેય જોયું છે આવીજ એક ઘટના અરવલ્લી જીલ્લાના શામળાજી પાસે આવેલસરહદ પર ની આરટીઓ ચેકપોસ્ટ પાસે બની છે કે જ્યાં તમને આશ્ચર્ય થશેકે કરોડો રૂપિયાના દારૂનું પાયલોટીંગ થાયછે દ્રશ્ય માં જોવાતી આ ઉત્તરપ્રદેશ પાર્સીંગ ની સ્વીફ્ટ ડીઝાયર કાર કે જે ... વધુ વાંચો

No comments:

Post a Comment