Wednesday, 1 April 2015

ભૂમિ અધિગ્રહણ બીલ પર આક્રમક વિરોધ કરીશું : લાલુ પ્રસાદ

પટના : આરજેડી પ્રમુખ લાલુ પ્રસાદ યાદવે આજે અહિયાં જનતા પરિવારના છ ઘટક દળોના વિલીનીકરણને ભાજપની સફાઈના સ્પષ્ટ સંકેત બતાવ્યા છે અને કહ્યું કે ભૂમિ અધિગ્રહણ બીલ વિરુદ્ધ ‘મહાભારત’ રચીશું. લાલુ પ્રસાદ યાદવે પત્રકારોને દાવો કર્યો કે, જુના જનતા પરિવારથી અલગ થયેલા છ પક્ષોના વિલીનીકરણ બાદ ભાજપ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દરેક જગ્યાએથી વિદાઈ થઇ જશે. તેની શરૂઆત આ વર્ષના અંતમાં બિહાર વિધાનસભા ચુંટણીથી થશે ... વધુ વાંચો

No comments:

Post a Comment