Wednesday, 1 April 2015

ગીરીરાજ સિંહના નિવેદન પર રાજકીય ગરમાવો, કાર્યવાહીની માંગ

નવી દિલ્હી : કેન્દ્રીય મંત્રી ગીરીરાજ સિંહે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને લઈને એવું કઈક કહ્યું છે કે જે જાતિવાદના વિષય પર ચર્ચા કરે છે. હવે તેને લઈને રાજકારણ ઘણું તીવ્ર બની ગયું છે. વિરોધીઓએ ગીરીરાજ સિંહ પર હુમલો તેજ કરી દીધો છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસે તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરી છે. ત્યારે ભાજપ માટે પોતાના નેતાના આ નિવેદનનો બચાવ કરવો મુશ્કેલ થઇ ... વધુ વાંચો

No comments:

Post a Comment