રાંધણગેસના ગ્રાહકોને હવે વધારે મોંઘવારીનો સામનો કરવો પડશે કેમ કે આંતરરાષ્ટ્રીય બજારોમાં ક્રુડ ઓઈલની કિમંતોમાં ઘટાડાને કારણે ઓઈલ કંપનીઓ ૮ મહિનામાં પહેલીવાર ગેસ સબસિડીવાળા સિલીન્ડરમાં વધારો કર્યો છે. સબસિડી વગરના સિલીન્ડર મોંઘા, જયારે વિમાન ઈંધણ સસ્તા દિલ્હીમાં સબસિડી વગરના રસોઈ ગેસની કિમંત ૧૧ રૂપિયા પ્રતિ સિલીન્ડરનો વધારો કર્યો છે. અહિયાં સબસિડી વગરના ગેસ સિલીન્ડર મોંઘા થયા છે જયારે બીજીબાજુ વિમાન ઇંધણ ૧૦૨૫ રૂપિયા પ્રતિ લીટર ... વધુ વાંચો
No comments:
Post a Comment