દેશના પૂર્વ કેન્દ્રીય મંત્રી જસવંતસિંહની હાલત ઠીક નથી, તેઓને તાવના લક્ષણ અને શ્વાસ લેવામાં તકલીફ બાદ દિલ્હીનાં આર્મી રીસર્ચ એંડ રેફરલ હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે, તેઓ આઈસીયુમાં એડમીટ છે, તેમની હાલત ગંભીર છે. આ વાતની જાણકારી આર્મી રીસર્ચ એંડ રેફરલ હોસ્પિટલનાં ડોકટરોએ મીડિયાને આપી હતી. તમને જણાવી દઈએ કે પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ભારતીય જનતા પાર્ટી(ભાજપ)નાં નેતા જસવંત સિંહ ગયા ૭ મહિના બાદ પણ ... વધુ વાંચો
No comments:
Post a Comment