નિ:સંદેહ શહેરોમાં સારા સ્પા સેન્ટરોની કમી નથી, જ્યાં તમે તમારી સગવડતા પ્રમાણે કોઈ પણ સ્પા કરાવી શકો છો. પરંતુ કેટલીક વાર વ્યસ્તતાને લીધે તેના માટે સમય કાઢવો કઠીન થઇ જાય છે, તેથી તમે ઈચ્છો તો ઘરે જ સ્પા નો આનંદ લઇ શકો છો. – તેના માટે તમારે થોડી તૈયારી કરવી પડશે અને સ્ક્રબનો કેટલોક જરૂરી સામાન ખરીદવો પડશે, જોકે આ ખર્ચ સ્પા ટ્રીટમેન્ટમાં થતા ખર્ચની ... વધુ વાંચો
No comments:
Post a Comment