Wednesday, 1 April 2015

સુરેશ રૈનાની સગાઈ, ૩ એપ્રિલે વાગશે શહેનાઈ !

સ્ટાર ક્રિકેટર સુરેશ રૈનાની સગાઈ રાજનગર સેક્ટર-૧૧માં તેમના નિવાસસ્થાન ખાતે થઇ. સાદાઈથી થયેલા સમારોહમાં પરિવારવાળા સિવાય નજીકના સગાવહાલાં હાજર હતા. કાર્યક્રમ પછી સુરેશ રૈના દિલ્હી જતા રહ્યા. તેમના મેરેજ ત્રણ એપ્રિલએ દિલ્હીની હોટલ લીલા પેલેસમાં હશે. સગાઈમાં આકર્ષક લાગી રહ્યા હતા સુરેશ રૈના સગાઇ દરમિયાન સુરેશ રૈનાએ શેરવાની અને લાલ કલરનું જેકેટ પહેર્યું હતું. કપાળ પર તિલક અને ગોગલ્સ પહેરેલ સુરેશ રૈના ખુબ જ આકર્ષક ... વધુ વાંચો

No comments:

Post a Comment