આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ(આઈસીસી)ની અંદરનો વિવાદ ગંભીર રૂપ લેતો દેખાઈ રહ્યો છે. આઈસીસીનાં અધ્યક્ષ મુસ્તફા કમાલે રાજીનામું આપીને બધાને ચોંકાવી દીધા અને સ્પષ્ટ રીતે આઈસીસી ચેરમેન એન.શ્રીનિવાસનને ‘સડેલો’ કહ્યું. મુસ્તફા કમલાએ ઢાકામાં એક પ્રેસ કોન્ફરન્સ કરી કહ્યું કે હું પોતાનું રાજીનામું આઈસીસીને મોકલી રહ્યો છુ અને હું આઈસીસીનાં સંવિધાનનાં હિસાબથી કામ નથી કરી શકતો. પરંપરા તોડતા શ્રીનિવાસને ઓસ્ટ્રેલીયાઈ ટીમને ટ્રોફી આપી હતી : કમાલ કમાલે વિશ્વકપના ... વધુ વાંચો
No comments:
Post a Comment