Wednesday, 1 April 2015

ફિલ્મ ‘જજ્બા’માં એશ્વર્યા બોલશે ગંભીર ડાયલોગ !

આગામી ફિલ્મ ‘જજ્બા’થી બોલીવુડમાં કમબેક કરી રહેલી એશ્વર્યા રાય બચ્ચન હવે જલ્દી ડાયલોગ બોલતી જોવા મળશે. રોમાંચક ડાયલોગ ફિલ્મ ‘જજ્બા’માં એશ્વર્યા દ્વારા દેખવા મળશે એક અંગ્રજી અખબાર અનુસાર, ડાયરેક્ટર સંજય ગુપ્તાએ પોતાની રાઈટિંગ ટીમને કડક સુચના આપી છે કે, તે ગંભીર અને જોરદાર ડાયલોગ લખે, જેથી એશ્વર્યા પોતાના કિરદારમાં એકદમ ફિટ લાગે. સંજયે પોતાની ફિલ્મ ‘આતિશ’માં સંજય દત્ત અને આદિત્ય પંચોલી માટે જેબા ડાયલોગ્સ લખ્યા ... વધુ વાંચો

No comments:

Post a Comment