Wednesday, 1 April 2015

રાજનીતિ-૨’માં ફરી એકસાથે રણબીર-કેટરીના !

કેટરીના કૈફ અને રણબીર કપૂરની ઓફસ્ક્રીન જોડી ફરી એકવાર સિલ્વર સ્ક્રીન પર જોવા મળશે. ચર્ચા છે કે, આ જોડી પ્રકાશ ઝાની આગામી ફિલ્મ ‘રાજનીતિ-૨’માં જોવા મળી શકે છે. વર્ષ ૨૦૧૦માં રિલીઝ થયેલી ફિલ્મ ‘રાજનીતિ’ની સિકવલ છે આ ફિલ્મ આ ફિલ્મ વર્ષ ૨૦૧૦માં રિલીઝ થયેલી ફિલ્મ ‘રાજનીતિ’ની સિકવલ છે. પહેલા રિલીઝ થયેલી ફિલ્મ ‘રાજનીતિ’માં કેટરીના ‘ઈંદુ પ્રતાપ સિંહ’ના કિરદારમાં જોવા મળી હતી. જયારે રણબીર ‘સમર પ્રતાપ ... વધુ વાંચો

No comments:

Post a Comment