બોલીવુડ અભિનેત્રી સોનાક્ષી સિન્હાએ દીપિકા પાદુકોણના ‘My Choice’ વિડીયો પર નારાજગી દર્શાવી છે. સોનાક્ષીનું સાફ કહેવું છે કે, જેને સશક્તિકરણની જરૂરત છે, શું તે લોકો સુધી પહોંચી રહ્યો છે દીપિકાનો આ વિડીયો. વિડીયો જોયા વગર સોનાક્ષીએ દીપિકાના ‘માય ચોઈસ’ કેમ્પેઈન પર સવાલો ઉઠાયા છે. આ ૩૪ મિનિટના વિડીયોમાં કુલ ૯૮ મહિલાઓએ ભાગ લીધો મહિલા સશક્તિકરણના નવા પાસાને દર્શાવવા માટે આ વિડીયો ઘણાં લોકો ખુલ્લેઆમ વાંધો ... વધુ વાંચો
No comments:
Post a Comment