Wednesday, 1 April 2015

વિવેક ઓબરોયની પત્ની છે પ્રેગ્નેંટ, બીજીવાર બનશે પિતા !

બોલીવુડ અભિનેતા વિવેક ઓબરોય ફરી પિતા બનવા જઈ રહ્યા છે. ખબર મળી છે કે, એપ્રિલના પ્રથમ સપ્તાહમાં તેમની પત્ની પ્રિયંકાની ડીલીવરી થશે. પ્રિયંકા આ દિવસોમાં પોતાના હોમટાઉન બેંગ્લોરમાં છે અને તેમની બીજી ડીલીવરી અહિયાં જ થશે. વિવેક ઓબરોય આ અવસર પર બેંગ્લોર પહોંચશે. વર્ષ ૨૦૧૦માં વિવેક ઓબોરોયે પ્રિયંકા અલવા સાથે લગ્ન કર્યા હતા તમને જણાવી દઈએ કે, વર્ષ ૨૦૧૦માં વિવેક ઓબોરોયે પ્રિયંકા અલવા સાથે લગ્ન ...વધુ વાંચો

No comments:

Post a Comment