કરીના કપૂર ખાન આગામી ફિલ્મ ‘ગબ્બર ઈઝ બેક’માં કેમિયો રોલ કરતી જોવા મળશે. અક્ષય કુમાર સ્ટાટર ફિલ્મ ‘ગબ્બર ઈઝ બેક’ કરીના કપૂર અક્ષય કુમારની પત્ની ‘સુનૈના’ના કિરદારમાં જોવા મળશે. ‘ગબ્બર ઈઝ બેક’ તમિલ ફિલ્મ ‘રમન્ના’ની હિન્દી રીમેક ફિલ્મ ‘ગબ્બર ઈઝ બેક’ તમિલ ફિલ્મ ‘રમન્ના’ની હિન્દી રીમેક ફિલ્મ છે. આ તમિલ ફિલ્મમાં અલગ અલગ ભાષાઓમાં રીમેક કર્યું છે. હવે હિન્દીમાં આ ફિલ્મ ‘ગબ્બર ઈઝ બેક’ના નામથી ... વધુ વાંચો
No comments:
Post a Comment