Wednesday, 1 April 2015

કલ્કિ કોચલીન-અનુરાગ કશ્યપ ડિવોર્સ લેશે, અરજી દાખલ

વર્ષ ૨૦૧૩માં અલગ થયેલા ડાયરેક્ટર અનુરાગ કશ્યપ અને એક્ટ્રેસ કલ્કિ કોચલીને હવે ડિવોર્સ લેવાનો નિર્ણય કર્યો છે. અને તેના માટે તેમને અરજી પણ દાખલ કરી છે. કલ્કિએ ‘ટાઈમ્સ ઓફ ઈન્ડિયા’ને આપેલા ઈન્ટરવ્યુમાં આ વાતની પુષ્ટિ કરી એક્ટ્રેસ કલ્કિ કોચલીને હાલમાં ‘ટાઈમ્સ ઓફ ઈન્ડિયા’ને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું કે, હવે હું બિલકુલ સાચા રસ્તા પર છું, પાછળના વર્ષે વધારે સ્ટ્રગલ રહ્યું, જેના લીધે હું સમજી નહોતી શકી ... વધુ વાંચો

No comments:

Post a Comment