Wednesday, 1 April 2015

આફ્રીદીએ ઉડાવી ભારતીય ટીમની મજાક !

પાકિસ્તાન વર્લ્ડકપ ક્રીકેટ ટીમના હિસ્સામાં રહેલા ઓલરાઉન્ડર શાહિદ આફ્રિદીએ સેમીફાઈનલમાં ઓસ્ટ્રેલિયાના હાથે મળેલી હાર પર ભારતીય ટીમએ મજાક ઉડાવી. આફ્રીદીએ એક ન્યુ ચેનલ સાથે વાત કરતા ટીમ ઇન્ડિયાની મજાક ઉડાવી. આફ્રીદી સાથે જયારે સેમીફાઈનલમાં ભારતીય ટીમની હાર પર પ્રતિક્રિયા માંગવામાં આવી તો તેમણે ભારતની માત્ર મજાક ઉડાવી પરંતુ તેમણે મોકા-મોકા ગીત પણ ગાયું. હવે આફ્રીદીની એક સાક્ષાત્કાર વાળો વિડીયો પણ વાયરલ થયો છે જે ઘણા ... વધુ વાંચો

No comments:

Post a Comment