ક્રિકેટ વર્લ્ડકપમાં પોતાની કેપ્ટનશીપનાં લોઢાં મનાવ્યા બાદ મહેન્દ્રસિંહ ધોની જયારે સ્વદેશ પાછા ફર્યા તો તેમને અંદાજો પણ નાં હોવો જોઈએ કે તેમનો એક વિડીયો સોશિયલ મીડિયા પર એટલો વાયરલ થઇ જશે. ધોની આ વિડીયોમાં પહેલી વાર પોતાની પુત્રી જીબાને ખોળામાં લઈને ઉભા છે. ધોનીની પત્ની સાક્ષીને હાલમાં જ પુત્રી થઇ છે, પરંતુ ધોની ઓસ્ટ્રેલીયામાં રમાઈ રહેલા કપમાં વ્યસ્ત રહેવાના કારણે પોતાની પુત્રી જીબાને નહતા મળી ... વધુ વાંચો
No comments:
Post a Comment