Wednesday, 1 April 2015

સાનિયા-હિંગીસની જોડી સેમીફાઈનલમાં પહોંચી

મિયામી : ભારતીય ટેનીસ સ્ટાર સાનિયા મિર્ઝા અને સ્વિટ્ઝર્લેન્ડની માર્ટિના હિંગીસની જોડી મિયામી ઓપનની ડબલ્સ સેમીફાઈનલ માં પહોંચી ગઈ છે. ટોપ ક્રમાંકિત સાનિયા અને હિંગીસએ અનાસ્તાસિયા અને એરીના રોડીયોનોવાને ૬-૩, ૬-૪ થી હરાવીને ક્વાર્ટર ફાઈનલમાં જગ્યા બનાવી. હવે તેમનો સામનો સાતમી વરીયતા પ્રાપ્ત હંગરીની ટિમિયો બાબોસ અને ફ્રાંસની ક્રિસ્ટીના મ્લાદેનો વિચની જોડી સામે હશે. વધુ વાંચો

No comments:

Post a Comment