વેલિંગ્ટન : ડેનિયલ વિટોરી પછી ન્યુઝીલેન્ડના ઝડપી બોલર કાયલ મિલ્સએ આજે ક્રીકેટને તમામ ફોર્મેટમાંથી સંન્યાસ લઇ લીધો છે. પોતાના ૧૪ વર્ષના કરિયરમાં મિલ્સ ઘણી વખત ટોપ ૧૦ વનડેમાં રહ્યા અને ઘણા સમય સુધી નંબર વનના બોલર રહ્યા. તેમણે કહ્યું, ‘દેશ માટે ૧૪ વર્ષ ક્રીકેટ રમવું મારા માટે ગૌરવની વાત રહી. હું તેને ઘણું મિસ કરીશ.’ તેમણે કહ્યું, ‘ પરંતુ આ સાચો સમય છે કે આ ... વધુ વાંચો
No comments:
Post a Comment