રાજકોટ : મહિલા પીએસઆઈની દોડની પરીક્ષામાં બે યુવતીઓને ટ્રેકમાં વચમાં ઘૂસાડી દેવાના કેસમાં આઈજી મનોજ અગ્રવાલે રાજ્ય સરકારમાં રિપોર્ટ સબમીટ કર્યો છે અને રિપોર્ટમાં દોષિત આઈપીએસ સહિત ત્રણ પોલીસ અધિકારી સામે પગલા લેવાની ભલામણ કરી છે. રાજકોટ એસપી ગગનદીપ ગંભીર દ્વારા કરાયેલી તપાસમાં આઈપીએસએમ. એલ. નિનામા, રાજકોટ એસીપી એ. એલ. ચૌધરી અને પીઆઈ આર. એલ. પાંડોરને દોષિત ઠેરવાયા છે. મહિલા પીએસઆઇની ભરતી અંતર્ગત રાજકોટ પોલીસ ... વધુ વાંચો
No comments:
Post a Comment