Saturday, 4 April 2015

ગાંધીનગરના વડસડ ગામે મજુરોએ કર્યું સુપરવાઈઝરનું અપહરણ

ગાંધીનગર ના સાંતેજ પોલીસ સ્ટેશન ની હદ માં વડસડ ગામે કન્સ્ટ્રકશન નું કામ કરતા વ્યક્તિ નું મધ્યપ્રદેશ ના મજુરોએ અપહરણ કરી ગોંધી રાખયો હતો , અને રૂપિયા૪ લાખ ની ખંડણી ની માંગણી કરી હતી .જેમાં દાહોદ પોલીસ ની મદદથી આરોપીઓને ઝડપી પાડવા માં તેમજ અપહૃત વ્યક્તિ ને મુક્ત કરાવવામાં સફળતા મળી છે. દાહોદ મધ્યપ્રદેશ તથા રાજસ્થાન ની સરહદે આવેલું આદિવાસી બાહુલ્ય ધરાવતું વિસ્તાર હોઈ અહી ... વધુ વાંચો

No comments:

Post a Comment