સુરતઃ ગત ૩૧ માર્ચ ના રોજ સુગર મિલો જાહેર કરેલ શેરડી ના ભાવો થી નારાજ થયેલાસુરત જીલ્લા ના ખેડૂતો એ કામરેજ સુગર ખાતે મોટી સંખ્યામાં ધસી જઈ હોબાળો મચાવી સંસ્થાનના પ્રમુખ ને ઉગ્ર રજૂઆત કરી ભાવ ફેર કરવા માંગ કરી હતી. નીરસ ભાવો પડતા ખેડૂતો માં રોષ વધ્યો બે દિવસ પેહલાજ દક્ષિણ ગુજરાત ની શેરડી પીલન કરતી સુગર મિલો એ શેરડી નાટન દીઠ ભાવો જાહેર ... વધુ વાંચો
No comments:
Post a Comment