એક્ટ્રેસ આલિયા ભટ્ટને ચોકલેટ બ્રાંડ કૈડબરી પર્કની એડમાં લેવામાં આવી છે. આલિયા ભટ્ટે પોતાની એડના વિશે કહ્યું કે, “મેરા નયા પર્ક, જીયો લાઈટમ લાઈટ”. પોતાના લાઈફના પળોને આ એડમાં દર્શાવવા આવ્યા છે. ‘જીયો લાઈટમ લાઈટ’ એડમાં આલિયાને નટખટ બતાવી મોડલેજ ઇન્ડિયા ફૂડસ પ્રાઈવેટ લિમિટેડે ગુરુવારે એક બયાનમાં કહ્યું કે, આલિયાને પોતાના બ્રાંડની એમ્બેસેડર બનાવવાની ઘોષણા કરી છે. ‘જીયો લાઈટમ લાઈટ’ એડમાં આલિયાને નટખટ અને મસ્તીખોર ... વધુ વાંચો
No comments:
Post a Comment