Saturday, 4 April 2015

જુઓ….ફિલ્મ ‘ધર્મ સંકટ’માં પરેશ રાવલના ત્રણ લુક !

પરેશ રાવલ પાછળના ત્રણ દશકાથી પોતાના શાનદાર અભિનયથી દર્શકોના દિલ જીતી રહ્યા છે.ફિલ્મ ‘હેરાફેરી’માં બાબુરાવ અને ‘ઓહ માય ગોડ’માં કાનજીભાઈનો રોલ તેમના યાદગાર કીરદારો માંનો એક છે. પરેશ રાવલ પોતાની કોમેડી સાથે ત્રણ અલગ-અલગ લુક્સમાં જોવા મળશે દરેક રીતનો કિરદાર સંપૂર્ણ રીતે ભજવતા પરેશ રાવલ પોતાની આગામી ફિલ્મ ‘ધર્મ સંકટ’માં થોડા ગંભીર સવાલો પર પોતાની કોમેડી સાથે ત્રણ અલગ-અલગ લુક્સમાં જોવા મળશે. આ ફિલ્મમાં પરેશ ... વધુ વાંચો

No comments:

Post a Comment