બોલીવુડની નવી રીતને આગળ વધારતા અજય દેવગણે પોતાના જન્મદિવસ પર પોતાના ચાહકો અને ખાસ કરીને ફિલ્મમેકર્સને રીટર્ન ગીફ્ટ આપી છે. બર્થ ડે બોયે ગુરુવારે ૪૬માં બર્થ ડે પર આગામી ફિલ્મ ”દૃશ્યમ’નું પોસ્ટર રિલીઝ કર્યું છે. Lot of you cracked it,for those who couldn’t #Drishyam Visuals Can Be Deceptive-31 July 15 Follow @DrishyamTheFilm pic.twitter.com/ZbVqolPcsB — Ajay Devgn (@ajaydevgn) April 2, 2015 આ ફિલ્મ ૩૧ જુલાઈએ રિલીઝ ... વધુ વાંચો
No comments:
Post a Comment