Saturday, 4 April 2015

સુરેશ રૈનાના લગ્નથી દુર રહ્યા વિરાટ અને અનુષ્કા

બોલીવુડ અભિનેત્રી અનુષ્કા શર્મા અને તેના ક્રિકેટર ફ્રેન્ડ વિરાટ કોહલી કેટલાક દિવસ પહેલા દિલ્હીમાં હાજર હતા અને અનુમાન લગાડવામાં આવી રહ્યું છે કે આ બંને શુક્રવારે (૩ એપ્રિલ)એ થયેલ સુરેશ રૈનાના લગ્નમાં ઉપસ્થિત રહેશે, પરંતુ તેવું ના થયું. સુત્રો દ્વારા મળતી માહિતી અનુસાર વિરાટ-અનુષ્કા રૈનાના લગ્નમાં હાજર ના રહ્યા અને મુંબઈ જવા માટે રવાના થયા. મુંબઇ ઘરેલું એરપોર્ટ પર જોવા મળ્યા. બંનેએ કાળા કલરના કપડા ... વધુ વાંચો

No comments:

Post a Comment