બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (બીસીબી)ના અધ્યક્ષ નજમુલ હસને કહ્યું કે તેમના બોર્ડ દ્વારા સત્તાવાર ફરિયાદ દાખલ કરવા પર આઈસીસીએ ભારત-બાંગ્લાદેશ વર્લ્ડકપ ક્વાર્ટર ફાઇનલની તપાસ કરવાનું કહ્યું. હસને કહ્યું કે આઈસીસીના સીઈઓ ડેવિડ રિચાર્ડસનએ આ વચન આપ્યું હતું. વર્લ્ડકપ ક્વાર્ટર ફાઇનલમાં ભારતે બાંગ્લાદેશને ૧૦૯ રનથી હરાવ્યું હતું અને આ મેચમાં અમ્પાયરના નિર્ણયને લઈને વિવાદ થયો હતો. શિખર ધવને લીધી હતી વિકેટ રુબૈલ હુસૈનની એક ફૂલટોસ બોલને નોબોલ ... વધુ વાંચો
No comments:
Post a Comment