Saturday, 4 April 2015

સુરેશ રેના અને પ્રિયંકા ચૌધરીએ પ્રભુતામાં પગલાં પાડયા

ક્રિકેટર સુરેશ રૈના અને પ્રિયંકા ચૌધરી શુક્રવારે રાતે દાંપત્યજીવનમાં બંધાઈ ગયા. દિલ્હીમાં યોજાયેલ લગ્ન સમારંભમાં મહેન્દ્રસિંહ ધોની પણ સાક્ષી અને ઉમેશ પોતાની પત્ની સાથે હાજર રહ્યા હતા. આ સિવાય આઈસીસી ચેરમેન શ્રીનિવાસન, ડ્વેન બ્રાવો, ઈશ્વર પાંડે, સ્ટીફન ફ્લેમિંગ, મોહિત શર્મા, ઓલિમ્પિયન કુસ્તીબાજ સુશીલ કુમાર, ઉત્તર પ્રદેશ મુખ્યમંત્રી અખિલેશ યાદવ, ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયા, ભાજપ સાંસદ જગદંબિકા પાલ અને અન્ય ખાસ અતિથીએ નવદંપતીને આશીર્વાદ આપ્યા. ... વધુ વાંચો

No comments:

Post a Comment