Saturday, 4 April 2015

પાકિસ્તાનના ફાસ્ટ બોલર ઈરફાનને છ સપ્તાહનો વિશ્રામ

પાકિસ્તાનના ઈજાગ્રસ્ત ઝડપી બોલર મોહમ્મદ ઈરફાનને ફ્રેક્ચર થયું છે તેમાંથી બહાર આવવા માટે તેમને ૬ સપ્તાહનો વિશ્રામ કરવા માટે કહેવામાં આવ્યું છે. ઈજા થવાના કારણે પાકિસ્તાનના બાંગ્લાદેશ પ્રવાસ માટે સાત ફૂટ લાંબા ઈરફાનના નામ પર વિચાર કરવામાં આવ્યો નથી. ઈરફાનને કરવો પડશે છ સપ્તાહ વિશ્રામ ઈરફાન ઈજાના કારણે છેલ્લા મહીને ઓસ્ટ્રેલિયા સામે વર્લ્ડ કપ ક્વાર્ટર ફાઈનલ મેચ પણ નહોતી રમી શક્યો. ચીફ સિલેક્ટર હારૂન રશીદએ ... વધુ વાંચો

No comments:

Post a Comment