સુરત : વડતાલ ટેમ્પલ કમિટીની ચૂંટણીની પૂર્વ સંધ્યાએ સુરતનાં રામપુરા સ્થિત વડતાલગાદીનાં સ્વામીનારાયણ મંદિરમાં હરિભક્તો અને ટ્રસ્ટી વચ્ચે બબાલ થતાં અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો. સુરતના રામપુરા સ્થિત વડતાલ ગાદીના સ્વામીનારાયણ મંદિરમાં હરિભક્તો અને ટ્રસ્ટીઓવચ્ચે ઝપાઝપી સર્જાઈ હતી. જેમાં એકબીજા સાથે છૂટ્ટા હાથની મારામારી અનેએકબીજા પર ખુરશીઓ પણ ઉછાળી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ બબાલમાં એકરાઉન્ડ ફાયરિંગ થયુ હોવાની પણ ચર્ચાએ જોર પકડ્યુ હતું. મહત્વનું છે ... વધુ વાંચો
No comments:
Post a Comment