પટના : બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારે શુક્રવારે કહ્યું કે પૂર્વ જનતા પરિવારના છ દળોના વિલીનીકરણની દિશામાં કામ ચાલી રહ્યું છે પરંતુ તેમણે વિલીનીકરણની ઘોષણાની કોઈ તારીખ બતાવવાનો ઇન્કાર કરી દીધો છે. સુત્રો અનુસાર, પાંચ એપ્રીલે પૂર્વ જનતા પરિવારના છ દળોની એક બેઠકમાં નવા રાજનીતિ દળનું નામ અને તેમનું ચુંટણી ચિહ્ન નક્કી કરવામાં આવશે તથા ત્યાર બાદ તેઓ પોતાના વિલીનીકરણની ઘોષણા કરી શકે છે. જનતા પરિવારના ... વધુ વાંચો
No comments:
Post a Comment