નવી દિલ્હી : આમ આદમી પાર્ટીની મુશ્કેલીઓ ખતમ નથી થઇ રહી. ‘આપ’ના નેતા પ્રશાંત ભૂષણે પાર્ટી છોડવાનો સંકેત આપ્યો છે. પ્રશાંત ભૂષણે કેજરીવાલના નામે ખુલી ચિઠ્ઠી લખી છે. પ્રશાંત ભૂષણે લખ્યું કે પાર્ટીમાં રહેવું છે કે આ કબ્જામાંથી મુક્ત કરવા છે, આ નિર્ણય ૧૪ એપ્રિલની બેઠકમાં થશે. ૧૪ એપ્રિલે પ્રશાંત અને યોગેન્દ્ર ‘આપ’માં અસંતુષ્ટ નેતાઓ સાથે બેઠક કરશે. ચિઠ્ઠીના અંતમાં ભૂષણે ‘ગુડબાય… ગુડલક’ લખ્યું છે. ... વધુ વાંચો
No comments:
Post a Comment