Saturday, 4 April 2015

ભાજપ મહામંથનનો આજે અંતિમ દિવસ, પીએમ મોદી કરશે સંબોધિત

બેંગ્લોર : ભાજપની બે દિવસીય રાષ્ટ્રીય કારોબારીની બેઠક શનિવારે બેંગ્લોરમાં પૂર્ણ થઇ જવાની છે. બેઠકના અંતિમ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંબોધન પર બધાની નજર રહેશે. વક્તાઓની યાદીમાં પાર્ટીના સૌથી વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીનું નામ ગાયબ છે. બેઠકમાં આ વર્ષે બિહારમાં થનાર વિધાનસભા ચુંટણી પર પણ ચર્ચા શનિવારે બેઠકમાં સૌથી પહેલા આર્થિક પ્રસ્તાવ રજુ કરવામાં આવશે અને નાણા મંત્રી અરુણ જેટલી તેના પર અંતિમ ટીપ્પણી કરશે. ... વધુ વાંચો


No comments:

Post a Comment