અમદાવાદ : ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીથી એમબીએ કરનાર વિધાર્થીઓને ગ્લોબલ કન્ટ્રી સ્ટડી રીપોર્ટ તૈયાર કરવા સબંધિત દેશની ભાષા પણ શીખવી પડશે. વિવિધ પ્રશાસન પોતાની આ મહત્વાકાંક્ષી પ્રોગ્રામમાં રહેલી આ ખામીને દુર કરવા જઈ રહ્યા છે.
http://www.vishvagujarat.com/mba-students-now-have-to-learn-a-foreign-language/
http://www.vishvagujarat.com/mba-students-now-have-to-learn-a-foreign-language/
No comments:
Post a Comment