સોશિયલ મીડિયા પર ઘણા લોકો પોતાના બાળકોનો ફોટો શેર કરતા હોય છે. ઘણા લોકો એવા પણ હોય છે જે પોતાના બાળકોની હરકતો કેમેરામાં કેદ કર્યા પછી સોશિયલ મીડિયા પર દરરોજ શેર કરતા હોય છે. પરંતુ એવું કરવા પર ઓસ્ટ્રેલિયાની એક મહિલાની ફેસબુક પર ઘણી ફજેતી થઈ છે.
http://www.vishvagujarat.com/facebook-baby-cute-photo-share-disgraced-woman/
No comments:
Post a Comment