Wednesday, 15 April 2015

૫૫ દિવસોની રજા બાદ, શું આજે પાછા ફરશે રાહુલ ગાંધી ?

નવી દિલ્હી : કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી આજે પોતાની ૫૫ દિવસોની લાંબી રજા પૂરી કરીને દિલ્હી પાછા ફરે તેવી શક્યતા છે. રાહુલ ગાંધીની ઓફીસમાંથી મળેલી જાણકારી અનુસાર, રાહુલ ગાંધી આજે રાત સુધીમાં ફ્લાઈટથી દિલ્હી પહોચી શકે છે,
http://www.vishvagujarat.com/today-55-days-holiday-after-rahul-gandhi-will-return/

No comments:

Post a Comment