વિશ્વ હિંદુ પરિષદનાં નેતા સાધ્વી પ્રાચીએ કહ્યું કે કેબીનેટ મંત્રી આઝ્મ ખાન રામપુરને પાકિસ્તાન બનાવવા માંગે છે. જો એક પણ ધર્મ પરિવર્તન થયું તો રામપુરમાં જ આવીને વિરોધ કરીશું. મંગળવાર સાંજે લગભગ ૭ વાગે સાધ્વી પ્રાચી રામપુર પહોંચી હતી. આ દરમિયાન ગાંધી સમાધી પર મોટી સંખ્યામાં પોલીસ ફોર્સ ઉપસ્થિત હતી. સાધ્વીની ગાડી આવતા જ પોલીસ અને જવાને આગળ વધીને ગાડી રોકી લીધી હતી. આ દરમિયાન કાર્યકર્તાઓએ જામીને નારેબાજી શરુ કરી દીધી હતી.
http://www.vishvagujarat.com/sadhvi-prachi-rampur-azam-pakistan-wants-to-make/
No comments:
Post a Comment