Wednesday, 15 April 2015

પાકિસ્તાનમાં પણ રીલીઝ થશે ‘વેક્લમ ટુ કરાચી’

ટૂંક જ સમયમાં રીલીઝ થનાર ફિલ્મ ‘વેક્લમ ટુ કરાચી’ના નિર્માતા વાશુ ભાગનાનીએ કહ્યું કે તેની ફિલ્મનું પ્રમોશન તો પાકિસ્તાનમાં થશે જ, કોશિશ કરવામાં આવશે.
તો શું પ્રિયંકા ક્યારે પણ બનાવશે આ ફિલ્મ?
ભાગનાની એ કહ્યું છે, ‘અમને પાકિસ્તાનથી આમંત્રણ મળ્યું છે અને અમે ત્યાં જવાની યોજના પણ બનાવી રહ્યા છે. આગામી ૪૫ દિવસમાં અમે આવું કરી શકીએ છીએ.’
http://www.vishvagujarat.com/pakistan-release-welcome-to-karachi/

No comments:

Post a Comment