Wednesday, 15 April 2015

HAPPY BIRTHDAY મંદિરા બેદી !!!

દેશમાં ક્યારેક એવો માહોલ હતો કે છોકરીઓ ખેલ જગતમાં આવી જ શકતી નહતી, અને કોમેન્ટ્રી કરવાનું તો વિચારી પણ નહતી શકતી. મંદિરા બેદીએ જ આની શરૂઆત કરી હતી. મંદિરા બેદી આજે પોતાના ૪૨મો જન્મદિવસ મનાવી રહી છે. મંદિરા બેદીએ ૧૯૯૯ માં રાજ કૌશલ સાથે લગ્ન કર્યા હતા. આ સાથે મંદિરા બેદી પોતાના સામાજિક કાર્યો માટે પણ હંમેશા ચર્ચામાં રહે છે.
http://www.vishvagujarat.com/happy-birthday-mandira-bedi/

No comments:

Post a Comment