ફિલ્મ ‘તનુ વેડ્સ મનુ રિટર્ન્સ’ પોતાની નક્કી તારીખના એક સપ્તાહ પહેલા રિલીઝ થઈ જશે. પહેલા આ ફિલ્મ ૨૯ મેંના રોજ રિલીઝ થવાની હતી. હવે આ ફિલ્મ ૨૨ મેંના રોજ રિલીઝ થશે. ફિલ્મ નિર્માતાઓ નવું પોસ્ટર લોન્ચ કર્યાની સાથે તેના પર નવી રિલીઝ ડેટનો ઉલ્લેખ હતો.
http://www.vishvagujarat.com/film-tanu-weds-manu-returns-will-release-22/
No comments:
Post a Comment