યામાહાની સુપરબાઈક લોન્ચ, કિમંત ૨૯.૪૩ લાખ રૂપિયા
યામાહા મોટર ઇન્ડિયા સેલ્સએ ભારતમાં પોતાની સુપરબાઈક “વાઈઝેડએફ-આર ૧એમ” અને “વાઈઝેડએફ-આર ૧” લોન્ચ કરી છે. આ બાઈકની દિલ્હી શો-રૂમમાં કિમંત ક્રમશઃ ૨૯.૪૩ લાખ રૂપિયા અને ૨૨.૩૪ લાખ રૂપિયા છે
http://www.vishvagujarat.com/yamaha-superbike-launch/
No comments:
Post a Comment