Friday, 17 April 2015

મસરત-ગિલાની સહીત ૬ અલગાવાદી નેતા નજરકેદ

કેન્દ્રનાં દબાણ અને ભાજપની સ્પષ્ટ ચેતાવણી બાદ આખરે મુફ્તી સરકાર એક્શનમાં આવી ગઈ છે. ત્રાલ માર્ચને ધ્યાનમાં રાખતા, જમ્મુ-કાશ્મીર પોલીસે અલગાવાદી નેતા મસરત આલમ, સૈયદ અલી શાહ ગીલાની સહીત ૬ અન્યને નજરકેદ કરી દીધા છે.
http://www.vishvagujarat.com/separatist-6-leader-masarat-alam-arrested/

No comments:

Post a Comment