Friday, 17 April 2015

“દિલ ધડકને દો” ના ટ્રેલરની હીટ ૧૦ લાખ !

“દિલ ધડકને દો” ફિલ્મનું ટ્રેલર રીલીઝ થવાના ૨૪ કલાકમાં જ ૧૦ લાખથી વધુ વખત જોવાયું છે. તેમજ તેને નિહાળનારની સંખ્યા સતત વધી રહી છે. જોયા અખ્તરની આ ફિલ્મ ભૂમધ્ય સાગરના એક જહાજ પર ફિલ્માવામાં આવી છે. આ ફિલ્મમાં એક પંજાબી પરિવારની સ્ટોરી છે. આ ફિલ્મનું ટ્રેલર બુધવારે રીલીઝ કરવામાં આવ્યું હતું.
http://www.vishvagujarat.com/dil-dhadakne-do-official-trailer-10-lakh-views/

No comments:

Post a Comment