ફેબ ઇન્ડિયાનાં એક સ્ટોરમાં સીસીટીવી મામલામાં કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાનીને સાક્ષી તરીકે શામેલ કરી શકાય છે. સ્મૃતિ ઈરાની સિવાય પોલીસ આ મામલામાં ભાજપના ૨ વિધાયકો અને એક સરકારી અધિકારીનો ઉલ્લેખ સાક્ષી તરીકે કરવા પર વિચાર કરી રહી છે.
http://www.vishvagujarat.com/smriti-irani-i-do-not-have-political-cinderella/
No comments:
Post a Comment