દેશભરમાં ભાગલાવાદી નેતા મસરત આલમ પર કાર્યવાહીની માંગણી સાથે વિરોધ પ્રદર્શન થઇ રહ્યા છે. કેન્દ્ર સરકારે પણ મસરતની ધરપકડનો નિર્દેશ આપી દીધો છે ત્યારે પાકિસ્તાન સરકારે ભાગલાવાદી નેતાનું સમર્થન કરીને પોતાનો અસલી ચહેરો સામે લાવી દીધો છે.
http://www.vishvagujarat.com/pakistan-has-masaratana-support/
No comments:
Post a Comment