Friday, 17 April 2015

બનાવો ચાટ બાસ્કેટ

બનાવવાની રીત : સૌ પ્રથમ મેંદામાં મીઠું નાખી કઠણ લોટ બંધો. તેની નાની નાની પૂરી વણી લો. હવે તેને ચાટ બાસ્કેટના મોલ્ડમાં ભરી ગરમ તેલમાં તળી લો. ગુલાબી રંગની થાય એટલે બહાર કાઢી લો.
હવે તૈયાર પૂરી ઠંડી થાય એટલે તેમાં બટાકા, ચણા, મગ, ગળી ચટણી, લીલી ચટણી, દહી, લસણની ચટણી, કાંદા, ટામેટા, કેપ્સીકમ, દાડમ ભરી લો. હવે તેની પર સેવ ભભરાવી ચાટ મસાલો છાંતો અને તેના પર કોથમીર નાખીને સર્વ કરો.
http://www.vishvagujarat.com/recipe-chaat-basket/

No comments:

Post a Comment