Friday, 17 April 2015

જાણો…ઓબામાએ મોદીને શું કહ્યું ?

આંતરરાષ્ટ્રીય મંચ ઉપર મોદીની વધતી લોક પ્રિયતાના દાવાઓને મજબૂતી આપતા ઓબામાએ પ્રતિષ્ઠિત મેગેજીન ટાઇમમાં મોદીને રિફોર્મર ઇન ચીફ (મુખ્ય સુધારક) ગણાવતા ૧૬૬ શબ્દોનો લેખ લખ્યો છે. ઓબામાએ આ લેખમાં વડાપ્રધાન મોદીને વારંવાર નરેન્દ્ર કહીને સંબોધ્યા છે. જ્યારે આ લેખ પ્રકાશિત થયા બાદ મોદીએ પણ ઓબામાનો આભાર વ્યક્ત કર્યો હતો. મોદીએ ટ્વિટ કરીને લખ્યું કે, ઓબામા તમારા શબ્દો ઘણા પ્રેરણાદાયક છે.
http://www.vishvagujarat.com/obama-said-modi-what/

No comments:

Post a Comment