નવી દિલ્હી : બેંગ્કોકથી ૫૯ દિવસની રજા બાદ પાછા ફરેલા કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી ગુરુવારે ભારત પાછા ફર્યા હતા. આજથી રાહુલ ગાંધી પોતાના કામ પર પાછા ફરશે. ૧૯ એપ્રિલે ખેડૂતોની રેલી પહેલા આજે કિસાનોના પ્રતિનિધિ મંડળ સાથે રાહુલ ગાંધી મુલાકાત કરશે.
http://www.vishvagujarat.com/today-delhi-rahul-gandhi-meet-farmers/
No comments:
Post a Comment